ખંભાળિયા: રસ્તાનું કામ શરૂ કરાવવા માંગ; ભાડથર હાઇવેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જવાના રસ્તાનું કામ અધૂરુ
Khambhalia, Devbhoomi Dwarka | Aug 23, 2025
ભાડથર ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ભાડથર હાઈવેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જવાના રસ્તાનું કામ શરૂ કરાયાના કેટલાક દિવસોથી...