ખેડા: સરકારના રાહત પેકેજથી નાના ખેડૂતોને મોટી રાહત મળી રહેશે, ખેડૂત નીરૂબેન પરમારે કૃષિ રાહત પેકેજને આવકયુઁ
Kheda, Kheda | Nov 8, 2025 ખેડૂત હિતમાં ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ,મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામના ખેડૂત નીરૂબેન રમણભાઈ પરમાર જણાવે છે કે સરકારનું આ રાહત પેકેજ નાના ખેડૂતો માટે મોટી રાહત છે. અને તેઓ આ કૃષિ રાહત-સહાય પેકેજ માટે સરકારનો આભાર માને છે.