માંગરોળ: પાલોદ ગામે રોયલ પાર્ક સોસાયટી માંથી રોકડ સોના ચાંદીના દાગીના ની ચોરી કરનાર આરોપીને પોલીસે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો
Mangrol, Surat | Nov 2, 2025 માંગરોળ તાલુકાના પાલોદ ગામે રોયલ પાર્ક સોસાયટી માંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને પોલીસે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી ₹4,00,000 થી વધુ નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે