જસદણ: જસદણના ખાનપર રોડ પર ગૌવંશ પર ફરી એસિડ એટેક, આઠમી ઘટનાથી ફફડાટ
Jasdan, Rajkot | Oct 21, 2026 જસદણના ખાનપર રોડ પર ફરી એકવાર ગૌવંશ પર એસિડ એટેક થયો છે. ગૌસેવકોના મતે આ આઠમી ઘટના છે. ગંભીર રીતે ઘાયલ ગૌવંશને જસદણ ગૌસેવા ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી છે.