ઠાસરા: સેવાલિયામાં અમીર હમઝા રેસીડેન્સીમાં થયેલ હુમલા મામલે હાઇકોર્ટના આદેશ બાદ 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો.
Thasra, Kheda | Aug 11, 2025
ખેડા જિલ્લાના સેવાલિયા માં 4 ફેબ્રુઆરી 2025 એ થયેલા હુમલાની ફરિયાદ થઈ અત્યારે દાખલ 4 ફેબ્રુઆરી 2025 એ સેવાલિયા ની અમીર...