કડાણા: કુબેર ના મુવાડા ખાતે દિવ્ય સત્સંગ સભા યોજાઈ મંત્રી ઉપસ્થિત રહ્યા
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કુબેરના મુવાડા ખાતે સ્વામિનારાયણ સંસ્થાન ગોધર દ્વારા આયોજિત દિવ્ય સત્સંગ સભામાં વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા જેમણે સત્સંગ સભા નો લાભ લીધો હતો અને ગુરુજનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હરિભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બપોર બાદ કાર્યક્રમ યોજાયો.