દાહોદ: જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને લીમખેડા ઘટક ૧ ના તમામ આંગણવાડી કાર્યકર બેનો ની મિટિંગ યોજાઈ. જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી શ્રીમતી ઇરાબેન ચૌહાણ એ આંગણવાડી કેન્દ્રોની વિઝીટ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કુપોષણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલે આંગણવાડી કાર્યકરને કુપોષિત બાળકોના પો