લીલીયા: લીલીયાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં ચીખલી ખાતે પ્રતિમાનું અનાવરણ અને સભાખંડનું લોકાર્પણ
Lilia, Amreli | Nov 9, 2025 શ્રી આહિર સમાજ – ચીખલી દ્વારા વીરતા અને સમાજએકતાનું પ્રતિક એવા આહીર વીર સપૂત દેવાયત બોદરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી આહિર સમાજ ભવનના સભાખંડનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.કાર્યક્રમમાં લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિ રહી, જેમણે સમાજના વિકાસ અને એકતા માટે શુભેચ્છા પાઠવી.