તારાપુર: ઈન્દ્રણજ પાસે કારે રીક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માત 4 વ્યક્તિઓ ઘાયલ,બંને વાહનો 20 ફૂટ દૂર બાવળીયામાં ફંગોળાઈ ગયા.
Tarapur, Anand | Aug 6, 2025
તારાપુર બગોદરા હાઇવે પર આવેલ ઇન્દ્રણજ ગામની સીમમાં પૂરપાટ ઝડપે જતી કિયા કારે આગળ જતી રિક્ષાને ટક્કર મારતા અકસ્માત...