નાંદોદ: નર્મદા જિલ્લાની 222 ગ્રામ પંચાયતોમાંથી વર્ષ 2023માં 27 અને 2024માં 44 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ
Nandod, Narmada | Aug 27, 2025
બાહુલ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં અનેક અવરોધો અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે જિલ્લા ટીબી ઓફિસર ડૉ. ઝંખનાબેન વસાવા...