Bharuchના અંકલેશ્વરમાં ધોરણ 12ની બે સગી બહેનો પર સ્કૂલના ઝઘડાની અદાવતમાં હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અંકલેશ્વરના GIDC વિસ્તારમાં સ્કૂલના ઝઘડાની અદાવતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી બે સગી બહેનો પર જાહેર રસ્તા પર હુમલો કરવામાં આવ્યો. વિદ્યાર્થીનીએ પોતાના માતા-પિતા અને દાદી સાથે મળીને હુમલો કર્યો
#surat #bharuch #ankleshwer #girls