Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ઉધના: સુરતમાં સ્થાપના દિવસ ના કાર્યક્રમ પહેલા ફાઇનલ રીહર્સલ

Udhna, Surat | Apr 30, 2026

MORE NEWS

સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે સરકાર એક્શનમાં

કલેક્ટર અને પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાડી કિનારે થયેલા ગેરકાયદે બાંધકામો સામે કોઈ પણ જાતની શેહશરમ રાખવામાં આવશે નહીં. 

ખાડીના મૂળ 30 મીટરના માર્જિનને પૂર્વવત કરીને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં સુરત શહેર અને સુરતીઓને ખાડીપૂરના આ ભયાનક સંકટમાંથી કાયમી ધોરણે મુકિ્ત અપાવી શકાય.

#krantisamaynews #krantisamay #surat #smc #gujarat

સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે સરકાર એક્શનમાં કલેક્ટર અને પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાડી કિનારે થયેલા ગેરકાયદે બાંધકામો સામે કોઈ પણ જાતની શેહશરમ રાખવામાં આવશે નહીં. ખાડીના મૂળ 30 મીટરના માર્જિનને પૂર્વવત કરીને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં સુરત શહેર અને સુરતીઓને ખાડીપૂરના આ ભયાનક સંકટમાંથી કાયમી ધોરણે મુકિ્ત અપાવી શકાય. #krantisamaynews #krantisamay #surat #smc #gujarat

Udhna, Surat | Jul 29, 2026

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને આરડીએક્સ બોમ્બની ધમકીભર્યો ઈમેઈલ મોકલનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને 5,000 કિલો આરડીએક્ષ બોમ્બની ધમકી આપતો ઈ મેઈલ મોકલનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તો આરોપીએ અન્ય વ્યક્તિના મોબાઇલનો ઉપયોગ કરીને ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે..
.
.
.
.
.
.
.
.

#cybercrime #rdx #bomb #threat #cyberpolice #surat #ssknews

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને આરડીએક્સ બોમ્બની ધમકીભર્યો ઈમેઈલ મોકલનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને 5,000 કિલો આરડીએક્ષ બોમ્બની ધમકી આપતો ઈ મેઈલ મોકલનાર આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તો આરોપીએ અન્ય વ્યક્તિના મોબાઇલનો ઉપયોગ કરીને ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.. . . . . . . . . #cybercrime #rdx #bomb #threat #cyberpolice #surat #ssknews

Udhna, Surat | Jul 29, 2026

*એ.સી.બી. સફળ ટેપ*

*ફરીયાદી:-* એક જાગૃત નાગરીક

*આરોપી:-*
 મુકેશજી જીવણજી રાજપુત, એ.એસ.આઈ. એલ ટ્રાફિક પો.સ્ટે.અમદાવાદ

*ટ્રેપની તારીખ:* ૨૮/૦૭/૨૦૨૬

*લાંચની માંગણીની રકમ:* રૂ.૧૦,૦૦૦/-

*લાંચની સ્વીકારેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/-

*લાંચની રીકવર કરેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/-

*ટ્રેપ નું સ્થળ:* શ્રીજી ચાય વાલા દુકાન અંદર, સુભાષ બ્રિજ પોલીસ ચોકી ની બાજુમાં, અમદાવાદ શહેર

*ટુંક વિગત:*
આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદી ના અસીલના વિરૂધ્ધમાં “એલ” ડીવીઝન ટ્રાફિક પો.સ્ટે. ખાતે એક્સિડેન્ટ બાબતેની અરજી થયેલ જેની તપાસ આક્ષેપિત એ.એસ.આઇ.મુકેશભાઇ નાઓ કરતા હોય અને સદર અરજી દફતરે કરવા સારૂ આક્ષેપિતે આ કામના ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ હજાર પૂરા)ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો ૧૦૬૪ પર સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

*ટ્રેપીંગ અધિકારી:*

પો.ઇન્સ સુ.શ્રી કે.એન.સોલંકી,
અમદાવાદ શહેર,એ.સી.બી.પો.સ્ટે અમદાવાદ તથા એ.સી.બી.સ્ટાફ

*સુપર વિઝન અધિકારી:*

 શ્રી એમ.એચ.પુવાર
મદદનિશ નિયામકશ્રી,એ.સી.બી. અમદાવાદ એકમ

 *ઇન્ચાર્જ અધિકારી:*

 શ્રી હરેશ મેવાડા,
નાયબ નિયામકશ્રી,એ.સી.બી., અમદાવાદ
#surat #police #explorepage✨ #instagram #suratnews

*એ.સી.બી. સફળ ટેપ* *ફરીયાદી:-* એક જાગૃત નાગરીક *આરોપી:-* મુકેશજી જીવણજી રાજપુત, એ.એસ.આઈ. એલ ટ્રાફિક પો.સ્ટે.અમદાવાદ *ટ્રેપની તારીખ:* ૨૮/૦૭/૨૦૨૬ *લાંચની માંગણીની રકમ:* રૂ.૧૦,૦૦૦/- *લાંચની સ્વીકારેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/- *લાંચની રીકવર કરેલ રકમ:* રૂ.૧૦,૦૦૦/- *ટ્રેપ નું સ્થળ:* શ્રીજી ચાય વાલા દુકાન અંદર, સુભાષ બ્રિજ પોલીસ ચોકી ની બાજુમાં, અમદાવાદ શહેર *ટુંક વિગત:* આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદી ના અસીલના વિરૂધ્ધમાં “એલ” ડીવીઝન ટ્રાફિક પો.સ્ટે. ખાતે એક્સિડેન્ટ બાબતેની અરજી થયેલ જેની તપાસ આક્ષેપિત એ.એસ.આઇ.મુકેશભાઇ નાઓ કરતા હોય અને સદર અરજી દફતરે કરવા સારૂ આક્ષેપિતે આ કામના ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-(અંકે રૂપિયા દસ હજાર પૂરા)ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો ૧૦૬૪ પર સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત. *ટ્રેપીંગ અધિકારી:* પો.ઇન્સ સુ.શ્રી કે.એન.સોલંકી, અમદાવાદ શહેર,એ.સી.બી.પો.સ્ટે અમદાવાદ તથા એ.સી.બી.સ્ટાફ *સુપર વિઝન અધિકારી:* શ્રી એમ.એચ.પુવાર મદદનિશ નિયામકશ્રી,એ.સી.બી. અમદાવાદ એકમ *ઇન્ચાર્જ અધિકારી:* શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામકશ્રી,એ.સી.બી., અમદાવાદ #surat #police #explorepage✨ #instagram #suratnews

Udhna, Surat | Jul 29, 2026

ઉધના: સુરતમાં સ્થાપના દિવસ ના કાર્યક્રમ પહેલા ફાઇનલ રીહર્સલ - Udhna News