આણંદ શહેર: શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે આણંદ જિલ્લા કલેકટરે જાગનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવજીની આરાધના કરી
Anand City, Anand | Aug 18, 2025
આણંદમાં આવેલા સ્વયંભૂ જાગનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવા લાખ બીલીપત્ર સહિત ભગવાન શિવની પૂજા...