અમદાવાદમાં પાલડી ખાતે VHP બજરંગ દળ દ્વારા સોમવારે 5 વાગ્યે વિરોધ પ્રદર્શન..બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક પર અત્યારચાર મુદ્દે વિરોધ કરવામાં આવ્યો.બાંગ્લાદેશની સરકારને પણ હિન્દુઓ સાથે થતા અત્યાચારો સામે યોગ્ય પગલા લે તેવી અપીલ...ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત