ઇજાગ્રસ્તોને સારા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ગોલી અને ડુંગળી ફળિયાને જોડતા માર્ગ પર પડેલા ભુવા માં બાઈક પડવાની બની ઘટના, ગામના સરપંચ દ્વારા રોડના સમારકામ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા ન હોવાનો સરપંચનો આરોપ, પાછલા 3 મહિના ઉપરાંતના સમયથી આ વિસ્તારના લોકો જીવના જોખમે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે