મોરવાહડફ તાલુકાના રસુલપુર ગામના તપેશ્વર મહાદેવ મંદિર ખાતે રોટરી ક્લબ આદર્શ અમદાવાદ અને સરસ્વતી યુવક મંડળ રસુલપુર દ્વારા વિધવા બહેનોને ધાબળા વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં રસુલપુર તેમજ આસપાસના ગામોની ૩૦૦ જેટલી વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.