વેરાવળ શહેર: વેરાવળના 3 વોર્ડમાં 23 સ્થળે રવિદાસજી મહારાજના કલશ રથની પૂજા
Veraval City, Gir Somnath | Aug 21, 2026
વેરાવળના વોર્ડ 08, 10 અને 11 માં કુલ 23 જગ્યા પર સંત શ્રી રવિદાસ જિ મહારાજના કલશ રથની પૂજા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં કરવામાં આવી.