તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પશુઓમાં લંપી રોગના લક્ષણો જોવા મળતા પશુપાલકોની ચિંતામાં વધારો
Palanpur City, Banas Kantha | Aug 19, 2025
પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પશુઓમાં લંબી રોગના લક્ષણો જોવા મળતા પશુપાલકો સહિત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે...