ગરૂડેશ્વર તાલુકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી, એકતાનગરના સમગ્ર વિસ્તારને ‘NO FLY ZONE” જાહેર કરી, આ વિસ્તારમાં જમીન થી આકાશ તરફ ઉડાવવામાં આવતા આઈનીઝ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક ઉડાવવાની/ફરકાવવાની મનાઈ ફરમાવી છે.