વેજલપુર: નારોલમાં પોલીસના જાહેરનામાનો ભંગ, કુખ્યાત છોટુ ચૌહાણ અને સાગરીતોએ સવારે 4 વાગ્યા સુધી ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો
અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ.. નારોલમાં કોલ સેન્ટરનો વેપાર ચલાવતા હેમંત અને તેના સાગરીતોએ રાતે 2થી 4 વાગ્યા સુધી ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો.. જેનો વીડિયો બુધવારે 3 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો..