સુરત રેલ્વે સ્ટેશન ખાતે હજરત નિઝામુદ્દીન ટ્રેનમાંથી મુસાફરની નજર ચૂકવી અજાણ્યા શખ્સે રૂપિયા 3 લાખની કિંમતની લેપટોપ બેંગની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.જે અંગે સુરત રેલ્વે પોલીસ ચોપડે ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં સંડોવાયેલા આરોપી મેહુલ નાનજી રાઠોડ ની lcb દ્વારા નવસારી રેલવે સ્ટેશનથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.