કાલાવાડ: નિકાવા નજીક હાઇવે પર બાઈક અકસ્માત થતા એક યુવકનું મોત નીપજ્યું
જામનગર જિલ્લાના કાલાવડ ના નિકાવા ગામ નજીક હાઈવે પર બે યુવકો બાઇક લઈને જઈ રહ્યા હતા. દરમિયાન અકસ્માત થતા એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રત થયો હતો. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી.