મોટા પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઈક સવારનું મોત થયું હોવાનો વિડિઓ વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Sep 24, 2025
પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા પાટિયા નજીક અજાણ્યા વાહનચાલકની ટક્કરે એક બાઇક સવાર યુવકનું મોત થયા હોવાનો વિડિયો આજે બુધવારે બે કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.