લાખણી: લાખણી વાસણા ત્રણ રસ્તા નજીક બે બાઈક સામસામે અથડાતાં બંને યુવકોના મોત પથકમાં અરેરાટી વ્યાપી
દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે અને લોકો દિવાળી પર્વ નો ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે આજે ડીસા થરાદ હાઇવે પર બે બાઇકો સામ સામે ભયન્કર ટક્કર થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં લાખણી વાસણા ત્રણ રસ્તા પાસે બે બાઇકોની ટક્કર થતા બાઇકો ના કુરચ બોલો ગયા હતા જ્યારે બને બાઇક ચાલકોના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા જેમાં એક યુવક અસાસન ગામનો અને બીજો યુવક ડીસા આસપાસ નો હોવાની માહિતી સૂત્રો ના હવાલે આવી હતી આ અક્ષમાતે બે યુવકો ના મોતે સમગ્ર પંથકમાં અરેરાટી