લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજારામના અવેડા પાસેના એક ખુલ્લા પ્લોટમાં રેઇડ પાડી યોગેશ જાદવભાઈ શિયાળ નામના શખ્સને ઝડપી તેને સ્કૂટર અને પ્લોટમાં રાખેલા અનાજના ટીપણામાંથી દારૂની કુલ ૧૯૦ બોટલો મળી આવી હતી. પોલીસે ૬૬,૫૦૦નો દારૂ અને ૫૦,૦૦૦નું સ્કૂટર મળી કુલ રૂ.૧,૧૬,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો અર્જુન રણજીતભાઇ મકવાણાનો હતો અને યોગેશ તે દારૂ પોતાના ઘરે સાચવા આપેલ જેથી બંને સામે કાર્યવાહી હાથ ધરી