ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીની ઘાટલોડિયા ખાતેથી ધરપકડ કરી હતી.
Bharuch, Bharuch | Sep 9, 2025
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા માટે ઘાટલોડીયા અમદાવાદ...