કઠલાલ: ગાડવેલ પાસેથી ઝડપાઈને 1.37 1 કરોડના વિદેશી દારૂ સંદર્ભે પીઆઇ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા
Kathlal, Kheda | Nov 10, 2025 કઠલાલ ના ગાડવેલ પાસે વાત્રક નદી દારૂ કટીંગ સ્થળ પર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે શુક્રવારે વહેલી સવારે દરોડો પાડતા પોલીસી 1.37 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે આ દારૂનો જથ્થો પંજાબ થી કઠલાલ સુધી પહોંચ્યો તે દરમિયાન સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી. જેને લઇ રેન્જ આઈ જી દ્વારા કઠલાલ પીઆઇને ફરજ મોકૂફ કરવાનું હુકમ કરવામાં આવ્યો છે