દેવપર ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત. દેવપર ગામે ગ્રામ વિકાસની દિશામાં વધુ એક ડગલું ભરતા નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવી કચેરીના નિર્માણથી ગામના વહીવટી કાર્યોમાં સરળતા રહેશે અને વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ મળશે. વિગત છ વાગ્યે મળી હતી