મોડાસા: ઝાલોદર ગામેં રસ્તાના અભાવે એક યુવાનની અંતિમયાત્રા ટ્રેક્ટરમાં કાઢવા માટે ડાઘુઓ મજબુર બન્યા.
Modasa, Aravallis | Sep 12, 2025
મોડાસા તાલુકાના ઝાલોદર ગામમાં સરકારના વિકાસના દાવા પોકાળ સાબિત થયા છે.ગામમાં વર્ષોથી રસ્તો મંજૂર ન થતા લોકોને અવરજવર...