હિંમતનગર: સેવારત શિક્ષકો માટે ટેટ ની પરીક્ષા ફરજિયાત કરતા સાબરકાંઠા જિલ્લા સહિત સંઘના પ્રમુખે પ્રતિક્રિયા આપી
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત પરના સેવા શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરાવી છે ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાત પડે છે આજે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ દ્વારા આ બાબતે ચાર કલાકે પ્રતિક્રિયા આપવામાં આવી હતી