ખંભાળિયા: સત્તાપરની સિંધણી નદીમાં આવ્યું પૂર; માલેતા તથા ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નવા નીરની આવક
Khambhalia, Devbhoomi Dwarka | Aug 19, 2025
કલ્યાણપુર તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ.. સત્તાપર, માલેતા તથા ઉપરવાસના ગામોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે...