આણંદ જિલ્લામાં વરસાદને કારણે ખેતીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા હાલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે વલાસણના ખેડૂત પાર્થભાઈ ઈનામદારૅ હાલ સર્વેની ચાલી રહેલી કામગીરીને લઈને પાંચ વાગ્યાં ની આસપાસના સમયગાળામાં પ્રતિક્રિયા આપી હતી.