વિચિત્ર અકસ્માત માં જેમાં રાત્રે બે વાહન ભટકાયા બાદ સવારે આ વાહનોમાં બીજી બે ગાડી ઘૂસી જતા ચાર વાહનોનો અકસ્માત થયો હતો. સવારે ધુમ્મસના કારણે અકસ્માત થયાનું સામે આવ્યું હતું. રાપર પોલીસે બેદરકારી દાખવવા બદલ ચારેય વાહનોના ચાલકો સામે ગુનો દાખલ કર્યો છે.