વિજાપુર: શહેરમાં લાડોલ રોડ ઉપર આઇવાના ચાલકે હિંમતનગર જતી બસને ટક્કર મારતાં 11 પેસેન્જર અને ડ્રાઇવર કંડકટરને નાની મોટી ઇજા
Vijapur, Mahesana | Aug 30, 2025
વિજાપુર લાડોલ રોડ ઉપર શુક્રવારે ના મોડી સાંજે પથરા ભરીને સામેથી આવતી આવતી આઇવાના ચાલકે બસના ડ્રાયવર બાજુના ભાગ માં ટક્કર...