આજરોજ શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ ધારાસભ્ય કાર્યાલય ખાતે પંચમહાલ લોકસભાના પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડે નાફેડના ચેરમેન,પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
શહેરા: પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડે પંચમહાલ ડેરીના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી - Shehera News