અમદાવાદ શહેર: હેરિટેજ સિટીમાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે લાખોની જોગવાઈ, AMC દ્વારા લેવાયો મોટો નિર્ણય
અમદાવાદ હેરિટેજ સિટીના ધાર્મિક સ્થળોના વિકાસને લઈને AMC દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં AMC હેરિટેજ સિટીના ધાર્મિક સ્થળોના વિકાસ માટે લાખો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.