ભુજ: લવજેહાદ મુદે હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું, રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી
Bhuj, Kutch | Nov 4, 2025 લવજેહાદ સહિતના મુદ્દે હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ મુદ્દે રઘુવીરસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી