સૂત્રોના જણાવ્યા અનુસાર, એસઆરસી ડાયરેક્ટરના આઠ પદો માટેના જંગમાં એક પેનલના સાત ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે, જ્યારે હરીફ પેનલને ફાળે માત્ર એક જ બેઠક જવાની શક્યતા છે. વિજેતાઓના નામની યાદી લલીત વિધાની,ભરત રાજાણી,અનિલ ચંદનાની,મહેશ લખવાની,ધ્રુવ દરિયાની,હરીશ થારવાની,જગાસીયા સંજય અને નીલેશ પંડયા આ ગણિતને કારણે પરિણામ પહેલાં જ રાજકીય માહોલ ગરમ થયો છે. જોકે, અંતિમ ફેંસલો કાલે આવશે.