નાંદોદ: કરજણ ડેમના ચાર દરવાજા ખોલાયા, કરજણ ડેમના ચાર દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. ડેમ ની સપાટી 111.7 મીટર નોંધાઈ.
Nandod, Narmada | Sep 6, 2025
ભરૂચ નર્મદા ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના ચાર દરવાજા ખોલવાની ફરજ પડી ડેમમાં પાણીની...