LCB પોલીસે દેલવાડા ગામની સીમમાંથી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી 49 હજાર ઉપરાંત નો મુદામાલ કબ્જે લીધો
Palanpur City, Banas Kantha | Sep 10, 2025
બનાસકાંઠા LCB પોલીસની ટીમે દિયોદર તાલુકા ના દેલવાડા ગામની સીમ માંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા આજે બુધવારે...