Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: દકાના ગામે મારામારી: બે મહિલાઓ ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ

Talaja, Bhavnagar | Apr 13, 2026
મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દકાના ગામે કોઈ કારણસર બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ બનાવમાં મમતાબેન ગોબરભાઈ બારૈયા અને માયાબેન સંજયભાઈને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલાઓને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.