હિંમતનગર: હિંમતનગર શહેરમાં લાગુ કરેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીનો વિરોધ મામલો:કાંકણોલ ગામના 1300 મિલકતધારકોએ લેખિત વાંધા રજુ કર્યા
હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે સાથે જ તેનો ડ્રાફ્ટ પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે કુડામાં સમાવિષ્ટ હિંમતનગર શહેર આસપાસના 11 ગામોના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે હુડા હટાવ સંકલ સમિતિ દ્વારા નક્કી કરાયા મુજબ અલગ અલગ દિવસે હુડામાં સમાવિષ્ટ અલગ અલગ ગામના લોકો દ્વારા લેખિત વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી રહી છે ત્યારે આજે હુડામાં સમાવિષ્ટ કાંકણોલ ગામના 1300 કરતાં વધુ મિલકતધારકોએ વાધા અરજીઓ રજૂ કરી વિરોધ દર