અમદાવાદ શહેર: અમદાવાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ, નંબરપ્લેટ વગર અને કાળા કાચવાળી ગાડીને દંડ ફટકાર્યો
Ahmadabad City, Ahmedabad | Sep 3, 2025
રાજ્યમાં આજથી ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું,,, ત્યારે અમદાવાદમાં નંબરપ્લેટ વગર અને કાળા કાચ વાળી ગાડી...