વઢવાણ: ખમીસાણા પાસે બ્રિજ બંધ ડાયવર્ઝન નો રસ્તો ભંગાર વાહનચાલકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર
Wadhwan, Surendranagar | Sep 10, 2025
ખમીસાણા થી સુરેન્દ્રનગર ને જોડતા રસ્તા પર નર્મદા કેનાલ પરનો બ્રિજ બંધ કરી દેવાયો છે બીજી તરફ કેનાલની બાજુમાં આપેલ...