નાંદોદ: આમદલા ગામે NSUI પ્રમુખ તેજસ તડવીની આગેવાની હેઠળ બેઠક યોજાઈ વોટ ચોર ગદી છોડ સૂત્ર કર્યા.
Nandod, Narmada | Sep 30, 2025 આમદલા ગામ ખાતે મીટીંગ રાખેલ હતી જેમાં NSUI ના જિલ્લા પ્રમુખ તેજસ તડવી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.