સાણંદ: સાણંના તેલાવ ગામે આવેલી કેનાલમાં યુવકનો આપઘાત
સાણંદ તાલુકાના તેલાવ ગામે આવેલી કેનાલમાં યુવકે આપઘાત કર્યો. સનાથલ ગામના એક વ્યક્તિએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા ચકચાર. સમગ્ર મામલે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને બુધવારે 5 વાગ્યાની આસપાસ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી કેનાલમાં ઉતરી ૫ થી ૬ કલાક સુધી સતત શોધખોળ કર્યા બાદ વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો