ધરણીધર તાલુકાના લોદરાણી ગામના ખેડૂતો દ્વારા માઇનોર કેનાલ બે માં આજે જાતે સાફ-સફાઈ તેમજ રીપેરીંગ કરવા મજબૂર બન્યા છે જોકે છેલ્લા કેટલાય દિવસોથી કેનાલ તૂટેલી હાલતમાં પડી હતી તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવતા આખરે ખેડૂતો કંટાળી જાતે કેનાલ રીપેરીંગ કરવા મજબૂર બન્યા છે જોકે ખેડૂતો દ્વારા કેનાલ રીપેરીંગ કરતા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.