જિલ્લામાં પાક નુકસાની ના સર્વેમાં 119 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ
Palanpur City, Banas Kantha | Nov 3, 2025
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાન મામલે ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી હાથ ધરાઈ સોમવારે 5:00 કલાકે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં ૧૧૯ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.