મહુવા: ખાટસુરા ગામે આંગણવાડી કેન્દ્ર નં.1નું ખાતમુહૂર્ત સંપન્ન
ભાવનગર જિલ્લાના ખાટસુરા ગામ ખાતે નાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી આંગણવાડી કેન્દ્ર નં.1ના નવા મકાનનું ખાતમુહૂર્ત વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, સરપંચશ્રી, ગ્રામજનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ અને પૂજન સાથે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. નવી આંગણવાડી બનતા ગામના નાના બાળકોને શિક્ષણ, પ