જિલ્લામાં બે દિવસ થી પડી રહેલા વરસાદ ના પગલે અર્જુની નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશી
Palanpur City, Banas Kantha | Aug 25, 2025
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેને લઇને અનેક નદીનાળા જીવંત બન્યા છે જોકે પાલનપુર...